કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) કેન્દ્ર સરકારે ‘જિલ્લા સુશાસન પોર્ટલ’ વિકસિત કરવા માટે ક્યા રાજ્ય સાથે સહયોગ કરવાની યોજના બનાવી છે ? મિઝોરમ આસામ મેઘાલય અરુણાચલ પ્રદેશ મિઝોરમ આસામ મેઘાલય અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) ભારત સરકાર દ્વારા પ્રસ્તાવિત નદીઓના સતત વિકાસના નવા માંડેલનું નામ શું છે ? જીવ ગંગા દેવ ગંગા અર્થ ગંગા શુદ્ધ ગંગા જીવ ગંગા દેવ ગંગા અર્થ ગંગા શુદ્ધ ગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) કોમનવેલ્થ ગેમ્સ 2022નું આયોજન ક્યા શહેરમાં કરાઈ રહ્યું છે ? પેરિસ બર્મિંઘમ સિડની વિક્ટોરિયા પેરિસ બર્મિંઘમ સિડની વિક્ટોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ડૉ.સંજય કે. દ્વિવેદી ડૉ.પ્રવીણ કે. મહેતા ડૉ.ઉપેન્દ્ર કુમાર સિંહ ડૉ.સમીર વી. કામત ડૉ.સંજય કે. દ્વિવેદી ડૉ.પ્રવીણ કે. મહેતા ડૉ.ઉપેન્દ્ર કુમાર સિંહ ડૉ.સમીર વી. કામત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ પવિત્ર કાલી બેઈન નદી ક્યા રાજ્યમાં આવેલી છે ? પંજાબ રાજસ્થાન હરિયાણા ઉત્તરાખંડ પંજાબ રાજસ્થાન હરિયાણા ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા પીચિ વન્યજીવ અભયારણ્યમાં કીટકની નવી પ્રજાતિ પ્રોટોસ્ટિકટા એનામલાઈકા શોધવામાં આવી ? કેરળ કર્ણાટક મહારાષ્ટ્ર તમિલનાડુ કેરળ કર્ણાટક મહારાષ્ટ્ર તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP