કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર, તાજેતરમાં ક્યા ભારતીય બિઝનેસમેન વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બન્યા ?

ગૌતમ અદાણી
સાયરસ પુનાવાલા
કુમાર બિરલા
મુકેશ અંબાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
દર વર્ષે ક્યા દિવસને સેવા દિવસ તરીકે મનાવાય છે ?

17 સપ્ટેમ્બર
15 સપ્ટેમ્બર
16 સપ્ટેમ્બર
14 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

TB દર્દીઓને દત્તક લેનારને નિક્ષય મિત્ર તરીકે ઓળખવામાં આવશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રધાનમંત્રી TB મુક્ત ભારત અભિયાન લૉન્ચ કર્યું.
આપેલ તમામ
ભારત સરકારે 2025 સુધીમાં TBને ભારતમાંથી નાબૂદ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ભારતીય તટરક્ષક (ICG)એ ક્યા દેશના તટરક્ષક દળ સાથે સંયુક્ત અભ્યાસ ‘અભ્યાસ-01/22'નું આયોજન કર્યું હતું ?

અમેરિકા
શ્રીલંકા
જાપાન
બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP