કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) આંતરરાષ્ટ્રીય વ્હેલ શાર્ક દિવસ ક્યારે મનાવાય છે ? 31 ઑગસ્ટ 28 ઑગસ્ટ 29 ઑગસ્ટ 30 ઑગસ્ટ 31 ઑગસ્ટ 28 ઑગસ્ટ 29 ઑગસ્ટ 30 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને તાજેતરમાં રુરલ ઈલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન (REC)ને ‘મહારત્ન’નો દરજ્જો આપવામાં આવ્યો છે. REC નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપની (NBFC) છે. એક પણ નહીં આપેલ બંને તાજેતરમાં રુરલ ઈલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન (REC)ને ‘મહારત્ન’નો દરજ્જો આપવામાં આવ્યો છે. REC નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપની (NBFC) છે. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને ક્યા વર્ષ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાની કલ્પના કરી છે ? વર્ષ 2047 વર્ષ 2050 વર્ષ 2030 વર્ષ 2070 વર્ષ 2047 વર્ષ 2050 વર્ષ 2030 વર્ષ 2070 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ કેરળની સાંસ્કૃતિક રાજધાનીનું નામ જણાવો. વારંગલ કોચી નીલાંબુર ત્રિશૂર વારંગલ કોચી નીલાંબુર ત્રિશૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યે મનરેગા યોજનાની તર્જ પર ઈન્દિરા ગાંધી શહેરી રોજગાર યોજના શરૂ ક૨વાની ઘોષણા કરી ? રાજસ્થાન ગોવા મહારાષ્ટ્ર છત્તીસગઢ રાજસ્થાન ગોવા મહારાષ્ટ્ર છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ‘CM દા હૌસી’ નામક વેબ પોર્ટલ લૉન્ચ કર્યું ? મેઘાલય અરુણાચલ પ્રદેશ મણિપુર ત્રિપુરા મેઘાલય અરુણાચલ પ્રદેશ મણિપુર ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP