સામાન્ય વિજ્ઞાન (General Science) વાતાવરણમાં ભેજનું પ્રમાણ માપવા કયું સાધન વપરાય છે ? હાઇગ્રોમીટર બેરોમીટર રેઈન ગેજ થર્મોમીટર હાઇગ્રોમીટર બેરોમીટર રેઈન ગેજ થર્મોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) GERC નું પૂરું નામ જણાવો ? ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન ગુજરાત ઇલેક્ટ્રિસીટી રૂરલ કોર્પોરેશન આપેલ માંથી કોઈ નહી ગુજરાત એનર્જી રીસર્ચ સેન્ટર ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન ગુજરાત ઇલેક્ટ્રિસીટી રૂરલ કોર્પોરેશન આપેલ માંથી કોઈ નહી ગુજરાત એનર્જી રીસર્ચ સેન્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દેડકો કેવા પ્રકારનું પ્રાણી છે ? ઊભયજીવી ભૂચર જળચર ખેચર ઊભયજીવી ભૂચર જળચર ખેચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ILOનું વડુમથક ક્યાં આવેલું છે ? ન્યૂ દિલ્હી જિનિવા સિંગાપુર હેગ ન્યૂ દિલ્હી જિનિવા સિંગાપુર હેગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મગજના તળિયે કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ આવેલી છે ? થાઈરોઈડ શુક્રપિંડ પિટ્યુટરી એડ્રીનલ થાઈરોઈડ શુક્રપિંડ પિટ્યુટરી એડ્રીનલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગર્ભસ્થ શિશુના હૃદયના ધબકારા દર મિનિટે કેટલા હોય છે ? 140 70 110 90 140 70 110 90 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP