સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વીની સપાટીથી વાતાવરણનું આવરણ આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી પથરાયેલું છે ? 1200 600 1000 800 1200 600 1000 800 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા વિકલ્પમાં બધા જ તત્વો છે ? મીઠું, ખાંડ, પાણી, સાકર પાણી, જમીન, હવા, ઓક્સિજન લોખંડ, સોનું, ચાંદી, ઓક્સિજન જમીન, લોખંડ, ખાંડ, સોનું મીઠું, ખાંડ, પાણી, સાકર પાણી, જમીન, હવા, ઓક્સિજન લોખંડ, સોનું, ચાંદી, ઓક્સિજન જમીન, લોખંડ, ખાંડ, સોનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બ્લેકહોલ શબ્દ કોની સાથે સંકળાયેલ છે ? રસાયણ વિજ્ઞાન ઈજનેરી શાસ્ત્ર ખગોળશાસ્ત્ર ભૂવિજ્ઞાન રસાયણ વિજ્ઞાન ઈજનેરી શાસ્ત્ર ખગોળશાસ્ત્ર ભૂવિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હોસ્પિટલમાં બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે રખાયેલી કચરાપેટીઓમાંથી કેવા રંગની પેટીમાં ડ્રસિંગ મટીરીયલનો કચરો નાંખવો જોઈએ ? લાલ લીલા પીળા સફેદ લાલ લીલા પીળા સફેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયો પદાર્થ ક્ષાર છે ? ચૂનાનું પાણી હાઇડ્રોક્લોરિક એસિડ ખાવાનો સોડા કોસ્ટિક સોડા ચૂનાનું પાણી હાઇડ્રોક્લોરિક એસિડ ખાવાનો સોડા કોસ્ટિક સોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સામાન્ય રીતે વિજળીના ગોળામાં કયો વાયુ ભરવામાં આવે છે ? પ્રાણવાયુ નાઈટ્રોજન અને અર્ગોનીયોન હાઈડ્રોજન કાર્બનડાયોક્સાઈડ પ્રાણવાયુ નાઈટ્રોજન અને અર્ગોનીયોન હાઈડ્રોજન કાર્બનડાયોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP