સામાન્ય વિજ્ઞાન (General Science) માછલીના શ્વસન અંગનું નામ શું છે ? ઝાલરફાટ મીનપક્ષ ભીંગડા ચૂંઈ ઝાલરફાટ મીનપક્ષ ભીંગડા ચૂંઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌથી વધારે કેલ્શિયમ શેમાં હોય છે ? ચોખા મકાઈ ઘઉં મગફળી ચોખા મકાઈ ઘઉં મગફળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લીલા કાચમાંથી લાલ રંગનું સફરજન કેવું દેખાય ? કાળુ પીળું વાદળી લાલ કાળુ પીળું વાદળી લાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આલ્કલાઈન જમીનને તટસ્થ કરવા ખેડૂતો જમીનમાં શું ઉમેરે છે ? મોરથુથુ લાઈમ જીપ્સમ મીઠું મોરથુથુ લાઈમ જીપ્સમ મીઠું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યમંડળમાં નાનામાં નાનો ગ્રહ કયો છે ? પ્લુટો મંગળ બુધ પૃથ્વી પ્લુટો મંગળ બુધ પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હીરાના વજનમાં એક કેરેટ એટલે કેટલા ગ્રામ થાય ? 4 0.2 0.5 1 4 0.2 0.5 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP