સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રકાશનું ઉદગમસ્થાન શેમાંથી છે ? ચંદ્ર સૂર્ય ઉલ્કા બ્લેક હોલ ચંદ્ર સૂર્ય ઉલ્કા બ્લેક હોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માણસ દરરોજ લગભગ કેટલી હવા શ્વાસમાં વાપરે છે ? 320 ઘનફુટ 200 ઘનફુટ 375 ઘનફુટ 455 ઘનફુટ 320 ઘનફુટ 200 ઘનફુટ 375 ઘનફુટ 455 ઘનફુટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરનો કયો ભાગ ઈન્સ્યુલિન પેદા કરવા માટે જવાબદાર છે ? યકૃત પેટ સ્વાદુપિંડ કિડની યકૃત પેટ સ્વાદુપિંડ કિડની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીની ઘનતા સૌથી વધુ હોય છે ? 4° સે. પર 100° સે. પર 0° સે. પર -4° સે. પર 4° સે. પર 100° સે. પર 0° સે. પર -4° સે. પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આંખની દ્રષ્ટિશક્તિને પોષક વિટામિન કયું છે ? ડી એ બી સી ડી એ બી સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માણસના શરીરમાં કેટલા ભાગ જેટલું પાણી હોય છે ? 1/2 ભાગ 2/3 ભાગ 2/5 ભાગ 1/4 ભાગ 1/2 ભાગ 2/3 ભાગ 2/5 ભાગ 1/4 ભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP