સામાન્ય વિજ્ઞાન (General Science) બાગાયતી પાકોમાં કોબીજને કયો પાક ગણી શકાય ? ફુલ કલાત્મક છોડ શાકભાજી ફળ ફુલ કલાત્મક છોડ શાકભાજી ફળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દિવેટવાળા સ્ટવમાં કેરોસીન નીચેનામાંથી પ્રવાહીના કયા ગુણધર્મને કારણે દિવેટમાં ઉપર ચડે છે ? પૃષ્ઠતાણ દબનીયતા કેશાકર્ષણ પ્રવાહીને કદ હોય છે. પૃષ્ઠતાણ દબનીયતા કેશાકર્ષણ પ્રવાહીને કદ હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) H1N1 વાઈરસને નીચેના પૈકી કયા રોગ સાથે સંબંધ છે ? બર્ડ ફ્લુ સ્વાઈન ફ્લુ ડેન્ગ્યુ એઈડ્સ બર્ડ ફ્લુ સ્વાઈન ફ્લુ ડેન્ગ્યુ એઈડ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વ્યક્તિને વીજ કરંટ લાગ્યો હોય અને તે બેભાન હોય તો તેને પીવા માટે ઓફર કરી શકાય ? ગરમ પાણી કઈ નહીં ઠંડુ પાણી ગરમ કોફી ગરમ પાણી કઈ નહીં ઠંડુ પાણી ગરમ કોફી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) C.N.G. શું છે ? કાર નેચરલ ગેસ કમ્પ્યુટરાઈઝડ નેચરલ ગેસ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ કોન્સોલિડેટેડ નેશનલ ગ્રોથ કાર નેચરલ ગેસ કમ્પ્યુટરાઈઝડ નેચરલ ગેસ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ કોન્સોલિડેટેડ નેશનલ ગ્રોથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતમાં નીચેનામાંથી કઈ સ્વદેશી મિસાઈલનું નિર્માણ અબ્દુલ કલામ દ્વારા કરવામાં આવ્યું નથી ? પૃથ્વી નાગ આકાશ હેલીના પૃથ્વી નાગ આકાશ હેલીના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP