કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ કેરળની સાંસ્કૃતિક રાજધાનીનું નામ જણાવો. કોચી વારંગલ ત્રિશૂર નીલાંબુર કોચી વારંગલ ત્રિશૂર નીલાંબુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ (International Day of Sign Language) ક્યારે મનાવાય છે ? 21 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) 2023 ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની મેજબાની કયું શહેર કરશે ? અમદાવાદ શારજાહ વિક્ટોરિયા લંડન અમદાવાદ શારજાહ વિક્ટોરિયા લંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં નૌસેનાએ INS અજય (P34)ને ક્યા સ્થળેથી સેવામુક્ત કર્યું ? વિશાખાપટ્ટનમ ચેન્નાઈ કોચી મુંબઈ વિશાખાપટ્ટનમ ચેન્નાઈ કોચી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં એશિયન પામ ઓઈલ એલાયન્સ (APOA)નું ગઠન કરાયું તેમાં ક્યા દેશોનો સમાવેશ થાય છે ?1. ભારત 2. પાકિસ્તાન 3. શ્રીલંકા 4. બાંગ્લાદેશ 5.નેપાળ 6. ભૂટાન માત્ર 1, 3, 4, 5, 6 માત્ર 1, 2, 3, 4, 6 માત્ર 1, 2, 3, 4, 5 માત્ર 1, 3, 4, 5 માત્ર 1, 3, 4, 5, 6 માત્ર 1, 2, 3, 4, 6 માત્ર 1, 2, 3, 4, 5 માત્ર 1, 3, 4, 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા દેશમાં વોસ્તોક સૈન્ય અભ્યાસ શરૂ થયો ? યુક્રેન રશિયા ઉઝબેકિસ્તાન ચીન યુક્રેન રશિયા ઉઝબેકિસ્તાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP