સામાન્ય વિજ્ઞાન (General Science)
આહારમાં ફક્ત વનસ્પતિજન્ય ખાદ્યપદાર્થો લેતા લોકોની આહાર પ્રણાલીને શું કહેવાય છે ?

વેજીટેરીયન
વીગન
ફ્રુટેરીયન
લેકટોવેજીટેરીયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
સૂર્યના કિરણને પૃથ્વી ઉપર પહોંચતા કેટલી મિનિટ લાગે છે ?

સવા પાંચ મિનિટ
સવા નવ મિનિટ
સવા સાત મિનિટ
સવા આઠ મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP