કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) સમાજ સુધારક નેતા ઈ.વી.રામાસામી (પેરિયાર)ના જન્મદિવસે કયું રાજ્ય ‘સામાજિક ન્યાય દિવસ’ મનાવે છે ? કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્રપ્રદેશ કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્રપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ભારતમાં પ્રથમવાર સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ માટે નાસ્તો આપવાની યોજનાની ઘોષણા કરી છે ? તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) 2023ની અર્બન-20 સમિટની મેજબાની કયું શહેર કરશે ? ભોપાલ પુણે હૈદરાબાદ અમદાવાદ ભોપાલ પુણે હૈદરાબાદ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વિશ્વ ગેંડા દિવસ (World Rhino Day) ક્યારે મનાવાય છે ? 21 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) IMFના નવીનતમ આંકડાઓ અનુસાર, ક્યો દેશ વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે ? ચીન જર્મની જાપાન ભારત ચીન જર્મની જાપાન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ‘સ્માર્ટ એડ્રેસ’ ધરાવતું ભારતનું પ્રથમ સ્માર્ટ સિટી ક્યું બન્યું ? નાગપુર ઈન્દોર બેંગ્લુરૂ ભોપાલ નાગપુર ઈન્દોર બેંગ્લુરૂ ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP