કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ઈઝરાયેલ દૂતાવાસ અને ખુશી ફાઉન્ડેશને કયા શહેરમાં મહિલા સશક્તિકરણ પ્રોજેક્ટ 'સારસ' શરૂ કર્યો ?

વારાણસી
અમૃતસર
નોઈડા
ગાઝિયાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
દિલ્હીના રાજપથ અને સેન્ટ્રલ વિસ્ટા લોનનું નામ બદલીને શું રાખવામાં આવશે ?

ભારતપથ
નિષ્ઠામાર્ગ
કર્તવ્યપથ
રાષ્ટ્રપતિપથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
એશિયા-પેસિફિક ઈન્સ્ટિટ્યૂટ ઓફ બ્રોડકાસ્ટિંગ ડેવલપમેન્ટ (AIBD)નું સચિવાલય ક્યાં આવેલું છે ?

મનીલા
કુઆલાલુમ્પુર
ઢાકા
બીજિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP