કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન (SAFF) U-17 ચેમ્પિયનશિપ ક્યા દેશની ટીમે જીતી ?

શ્રીલંકા
નેપાળ
બાંગ્લાદેશ
ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે ‘CM દા હૌસી’ નામક વેબ પોર્ટલ લૉન્ચ કર્યું ?

અરુણાચલ પ્રદેશ
મણિપુર
મેઘાલય
ત્રિપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
IBM ક્વાન્ટમ નેટવર્કમાં સામેલ થનારી પ્રથમ ભારતીય સંસ્થા કઈ બની ?

IISc બેંગલુરુ
IIM અમદાવાદ
IIT દિલ્હી
IIT મદ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ગ્રીન શિપ સિસાયક્લિંગ અને વાહન સ્ક્રોપિંગ અંગે આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન ક્યા શહેરમાં કરાયું હતું ?

ગાંધીનગર
પુણે
ભોપાલ
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે ભારતમાં પ્રથમવાર સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ માટે નાસ્તો આપવાની યોજનાની ઘોષણા કરી છે ?

કેરળ
આંધ્ર પ્રદેશ
મહારાષ્ટ્ર
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP