કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) 'ધ હિટ ગર્લ' આત્મકથા કોની છે ? હેમા માલિની જય લલિતા શ્રીદેવી આશા પારેખ હેમા માલિની જય લલિતા શ્રીદેવી આશા પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં નીતિન વડગામાને ક્યા વિભાગ માટે વર્ષ 2021નો હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક એનાયત કરવાની ઘોષણા કરાઈ ? વિજ્ઞાન કલા સાહિત્ય પત્રકારત્વ વિજ્ઞાન કલા સાહિત્ય પત્રકારત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સ્વચ્છ સર્વેક્ષણ 2022 રેન્કિંગમાં નીચે પૈકીના ક્યા શહેરને 5 સ્ટાર કચરા મુક્ત શહેરો જાહેર કરાયા છે ? 1. સુરત 2. ભોપાલ 3. મૈસુર 4. વિશાખાપટ્ટનમ 5. નવી મુંબઈ 6. તિરુપતિ માત્ર 1,3,5,6 માત્ર 1,2,3,4 માત્ર 2,4,5,6 1,2,3,4,5,6 માત્ર 1,3,5,6 માત્ર 1,2,3,4 માત્ર 2,4,5,6 1,2,3,4,5,6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) પબ્લિક અફેર્સ ઈન્ડેક્સ 2022 અનુસાર, મોટા રાજ્યોની શ્રેણીમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? રાજસ્થાન હરિયાણા ગુજરાત ઉ.પ્રદેશ રાજસ્થાન હરિયાણા ગુજરાત ઉ.પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ દક્ષ (DAKSH) નામની નવી સુપટેક પહેલ શરૂ કરી ? ISRO RBI SEBI CBDT ISRO RBI SEBI CBDT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) એશિયન ફૂટબોલ કોન્ફેડરેશન (AFC) એશિયા કપ 2023ની મેજબાની ક્યો દેશ કરી રહ્યો છે ? બાંગ્લાદેશ ભારત UAE કતાર બાંગ્લાદેશ ભારત UAE કતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP