કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વિશ્વ શાકાહારી દિવસ કયારે મનાવાય છે ? 2 ઓક્ટોબર 1 ઓક્ટોબર 3 ઓક્ટોબર 4 ઓક્ટોબર 2 ઓક્ટોબર 1 ઓક્ટોબર 3 ઓક્ટોબર 4 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ઈન્ડિયા ટુરિઝમ સ્ટેટિસ્ટિક્સ 2022 અનુસાર, ક્યા રાજ્યે વિદેશી પર્યટકોને આકર્ષવામાં ટોચનું સ્થાન મેળવ્યું છે ? મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ ગુજરાત મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. અભ્યાસ પ્રસ્થાનનું આયોજન દર છ મહીને કરવામાં આવે છે. કૃષ્ણા ગોદાવરી બેસિન અપતટિય ક્ષેત્રમાં અભ્યાસ પ્રસ્થાનનું આયોજન કરવામાં આવ્યું. એક પણ નહીં આપેલ બંને અભ્યાસ પ્રસ્થાનનું આયોજન દર છ મહીને કરવામાં આવે છે. કૃષ્ણા ગોદાવરી બેસિન અપતટિય ક્ષેત્રમાં અભ્યાસ પ્રસ્થાનનું આયોજન કરવામાં આવ્યું. એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સંયુક્ત રાષ્ટ્ર (UN) અનુસાર, વિશ્વમાં સૌથી વધુ ગરીબ વસતી ક્યા દેશમાં છે ? સીરિયા નામિબિયા ભારત પાકિસ્તાન સીરિયા નામિબિયા ભારત પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ તમામ DefExpo 2022ની થીમ 'Path to Pride' છે. 12મો DefExpo 2022નું આયોજન અમદાવાદ અને ગાંધીનગરમાં કરાઈ રહ્યું છે. DefExpo ભારત સરકારના ‘આત્મનિર્ભર ભારત’ યોજનાને અનુરૂપ છે. આપેલ તમામ DefExpo 2022ની થીમ 'Path to Pride' છે. 12મો DefExpo 2022નું આયોજન અમદાવાદ અને ગાંધીનગરમાં કરાઈ રહ્યું છે. DefExpo ભારત સરકારના ‘આત્મનિર્ભર ભારત’ યોજનાને અનુરૂપ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) બુકર પ્રાઈઝની સ્થાપના ક્યા વર્ષે ઈંગ્લેન્ડમાં કરવામાં આવી હતી ? 1981 1969 1985 1945 1981 1969 1985 1945 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP