કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલા જ્યોર્જિયા મેલોની ક્યા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા ?

ઈટાલી
સર્બિયા
જર્મની
પોલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં ક્યા શહેરના દશેરામાં સામેલ થનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વડાપ્રધાન બન્યા ?

કોલકાતા
વારાણસી
કુલ્લુ
અયોધ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
ભારતના 100 સૌથી અમીરોની ફોર્બ્સની યાદીમાં સૌથી ટોચના સ્થાને ક્યા વ્યક્તિ છે ?

મુકેશ અંબાણી
રાધાકિશન દામાણી
ગૌતમ અદાણી
સાઈરસ પુનાવાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP