કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. કિરિટ ગોસ્વામીને આ પુરસ્કાર ‘ખિસકોલીને કમ્પ્યૂટર છે લેવુ’ કવિતા માટે એનાયત કરાયો છે. એક પણ નહીં આપેલ બંને તાજેતરમાં કિરિટ ગોસ્વામીને વર્ષ 2022નો સાહિત્ય અકાદમી બાળ સાહિત્ય પુરસ્કાર એનાયત કરાયો. કિરિટ ગોસ્વામીને આ પુરસ્કાર ‘ખિસકોલીને કમ્પ્યૂટર છે લેવુ’ કવિતા માટે એનાયત કરાયો છે. એક પણ નહીં આપેલ બંને તાજેતરમાં કિરિટ ગોસ્વામીને વર્ષ 2022નો સાહિત્ય અકાદમી બાળ સાહિત્ય પુરસ્કાર એનાયત કરાયો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા રાજ્યે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ મોબાઈલ એપ લૉન્ચ કરી ? મહારાષ્ટ્ર રાજસ્થાન હરિયાણા મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન હરિયાણા મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ભારત સરકારે સરફેસ કોલ ગેસિફિકેશન (SCG) પ્રોજેક્ટ સ્થાપવા માટે ક્યા રાજ્યની પસંદગી કરી છે ? છત્તીસગઢ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત છત્તીસગઢ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં સ્વંતે પાબોએ મેડિકલ માટેનો 2022નો નોબેલ પુરસ્કાર જીત્યો, તેઓ ક્યા દેશના આનુવંશિકવિદ છે ? સ્વીડન અમેરિકા જર્મની ફ્રાન્સ સ્વીડન અમેરિકા જર્મની ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં PM કિસાન સન્માન સંમેલન 2022નું આયોજન ક્યા કરાયું હતું ? હૈદરાબાદ દેહરાદૂન ભોપાલ નવી દિલ્હી હૈદરાબાદ દેહરાદૂન ભોપાલ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સ્વચ્છ સર્વેક્ષણ ક્યા મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવે છે ? પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ગૃહ મંત્રાલય પીવાનું પાણી અને સ્વચ્છતા મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ગૃહ મંત્રાલય પીવાનું પાણી અને સ્વચ્છતા મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP