કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા રાજ્યની પુલ્લમપારા ભારતની પ્રથમ પૂર્ણ ડિજિટલ સાક્ષર પંચાયત બની ? આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક ક્યા વર્ષથી એનાયત કરવામાં આવે છે ? વર્ષ 2001 વર્ષ 2005 વર્ષ 2010 વર્ષ 2012 વર્ષ 2001 વર્ષ 2005 વર્ષ 2010 વર્ષ 2012 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) 2022નું સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ પરિવર્તન સંમેલન (COP27)નું આયોજન ક્યા કરાશે ? સાઉદી અરબ ઓમાન ભારત ઈજિપ્ત સાઉદી અરબ ઓમાન ભારત ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સ્વચ્છ સર્વેક્ષણ 2022 રેન્કિંગમાં નીચે પૈકીના ક્યા શહેરને 5 સ્ટાર કચરા મુક્ત શહેરો જાહેર કરાયા છે ? 1. સુરત 2. ભોપાલ 3. મૈસુર 4. વિશાખાપટ્ટનમ 5. નવી મુંબઈ 6. તિરુપતિ માત્ર 1,2,3,4 માત્ર 1,3,5,6 માત્ર 2,4,5,6 1,2,3,4,5,6 માત્ર 1,2,3,4 માત્ર 1,3,5,6 માત્ર 2,4,5,6 1,2,3,4,5,6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ભારત સરકારે સરફેસ કોલ ગેસિફિકેશન (SCG) પ્રોજેક્ટ સ્થાપવા માટે ક્યા રાજ્યની પસંદગી કરી છે ? મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર છત્તીસગઢ ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર છત્તીસગઢ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં સાહિત્યનો 2022નો નોબેલ પુરસ્કાર જીતનારા એની અર્નોક્સ (Annie Ernoux) ક્યા દેશના લેખિકા છે ? ઈંગ્લેન્ડ યુક્રેન ફ્રાન્સ નોર્વે ઈંગ્લેન્ડ યુક્રેન ફ્રાન્સ નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP