કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા રાજ્યે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ મોબાઈલ એપ લૉન્ચ કરી ? હરિયાણા મધ્ય પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર હરિયાણા મધ્ય પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ભારત સરકારે ક્યા રાજ્યમાં તરાઈ હાથી અભયારણ્યની સ્થાપનાને મંજૂરી આપી ? મધ્ય પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ છત્તીસગઢ મધ્ય પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ (USOF) ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? સંચાર મંત્રાલય ગૃહ મંત્રાલય નાણાં મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય સંચાર મંત્રાલય ગૃહ મંત્રાલય નાણાં મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા દેશે તેનું પ્રથમ અવકાશ આધારિત ટેલિસ્કોપ કુઆફુ-1 લૉન્ચ કર્યું ? રશિયા ઈઝરાયેલ જાપાન ચીન રશિયા ઈઝરાયેલ જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) અને નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC) દ્વારા સંયુક્તપણે નિર્મિત વોટર સ્પોર્ટ્સ સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં રાજ્યમાં કરાયું ? ઉત્તર પ્રદેશ હરિયાણા ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ હરિયાણા ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સંયુક્ત રાષ્ટ્ર (UN) અનુસાર, વિશ્વમાં સૌથી વધુ ગરીબ વસતી ક્યા દેશમાં છે ? પાકિસ્તાન સીરિયા નામિબિયા ભારત પાકિસ્તાન સીરિયા નામિબિયા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP