સામાન્ય વિજ્ઞાન (General Science)
વિટામીન 'ડી'થી નીચે પૈકી કયા ફાયદા થાય છે ?

દાતની મજબુતાઈ વધે
હાડકાની મજબુતાઈ વધે
આપેલ તમામ
પાચનક્રિયામાં મદદરૂપ થાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
એક પુસ્તક અને ચાંદીનો ચમચો એક રૂમમાં પડેલ છે. ચાંદીના ચમચાને સ્પર્શ કરવાથી તે ઠંડો લાગે છે. કારણ કે

ચાંદી મોટા ભાગે શુદ્ધ ધાતુ છે.
ચાંદી ગરમીની ખૂબ સારી સુવાહક છે.
તેની ભ્રામક અસર છે.
તે ઘટ્ટ ધાતુમાંથી બનેલી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે આપેલ જોડકાં પૈકી અયોગ્ય જોડકું શોધો.

સ્ટીમ એન્જિન - જેમ્સ વોટ
ટેલિગ્રાફ - ગેલેલિયો
માઈક્રોસ્કોપ - ઝેડ. જન્સેન
કમ્પ્યુટર - ચાર્લ્સ બેબેઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
'પદાર્થ નાના કણોના બનેલા છે' એવું પ્રતિપાદન કયા ભારતીય વૈજ્ઞાનિકે કર્યું હતું ?

કણદ
આર્યભટ્ટ
નાગાર્જુન
વરાહમિહિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP