કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ખાંડના ઉત્પાદન ભારતનો ક્રમ ___ નિકાસમાં ___ છે. ત્રીજો, બીજો બીજો, પ્રથમ બીજો, ત્રીજો પ્રથમ, બીજો ત્રીજો, બીજો બીજો, પ્રથમ બીજો, ત્રીજો પ્રથમ, બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) SIMBEX ભારત અને ક્યા દેશ વચ્ચે આયોજિત સમુદ્રી દ્વિપક્ષીય અભ્યાસ છે ? જાપાન મ્યાનમાર સિંગાપુર શ્રીલંકા જાપાન મ્યાનમાર સિંગાપુર શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ગૃહમંત્રીઓની ચિંતન શિબિરનું આયોજન ક્યા કરાયું હતું ? મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન હરિયાણા મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને એક પણ નહીં PM મોદીએ કેવિડયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં મિશન LiFE અભિયાનની શરૂઆત કરી. મિશન LiFEનું પૂરું નામ Lifestyle for Environment છે. આપેલ બંને એક પણ નહીં PM મોદીએ કેવિડયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં મિશન LiFE અભિયાનની શરૂઆત કરી. મિશન LiFEનું પૂરું નામ Lifestyle for Environment છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) LEADS (Logistics Ease Across Different Stutes) 2022 રિપોર્ટમાં Logistics Indexમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત આંધ્રપ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત આંધ્રપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં રાષ્ટ્રીય લતા મંગેશકર પુરસ્કાર કોને એનાયત કરાયો ? વર્ષ 2019 માટે શૈલેન્દ્ર સિંહને વર્ષ 2020 માટે આનંદ-મિલિન્દને આપેલ તમામ યોગ્ય છે વર્ષ 2021 માટે કુમાર સાનુને વર્ષ 2019 માટે શૈલેન્દ્ર સિંહને વર્ષ 2020 માટે આનંદ-મિલિન્દને આપેલ તમામ યોગ્ય છે વર્ષ 2021 માટે કુમાર સાનુને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP