કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા રાજ્યે શાળાના બાળકોમાં સ્પોટર્સને પ્રોત્સાહન આપવા માટે 'ફૂટબોલ ફોર ઓલ' પહેલની શરૂઆત કરી ? મધ્ય પ્રદેશ ઓડિશા રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ઓડિશા રાજસ્થાન ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) 14મી વર્લ્ડ સ્પાઈસ કૉંગ્રેસનું આયોજન ક્યા કરાશે ? બેંગલુરુ હૈદરાબાદ મુંબઈ પુણે બેંગલુરુ હૈદરાબાદ મુંબઈ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યું જહાજ ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાની નૌસેનાઓ વચ્ચે સંયુક્ત બહુરાષ્ટ્રીય સમુદ્રી અભ્યાસ (IBSAMAR)ની સાતમી આવૃત્તિમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકાના પોર્ટ ગકેબેહરા પહોંચ્યું ? INS તરકશ INS સહ્યાદ્રી INS જલશ્વ INS સુજાતા INS તરકશ INS સહ્યાદ્રી INS જલશ્વ INS સુજાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કેન્દ્રીય પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રીએ ક્યા રાજ્યમાં એશિયાના સૌથી મોટા કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ CBGનું ઉદ્ઘાટન કર્યું ? ગુજરાત હરિયાણા પંજાબ રાજસ્થાન ગુજરાત હરિયાણા પંજાબ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) આપત્તિ જોખમ ઘટાડવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Day for Disaster Risk Reduction) ક્યારે મનાવાય છે ? 14 ઓક્ટોબર 13 ઓક્ટોબર 12 ઓક્ટોબર 11 ઓક્ટોબર 14 ઓક્ટોબર 13 ઓક્ટોબર 12 ઓક્ટોબર 11 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વર્ષ 2022નો રસાયણ વિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર કોને એનાયત કરાયો ? મોર્ટન મેલ્ડસ કેરોલિન આર. બર્ટોજી કે.બેરી શાર્પલેસ આપેલ તમામ મોર્ટન મેલ્ડસ કેરોલિન આર. બર્ટોજી કે.બેરી શાર્પલેસ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP