કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં વિશ્વના પ્રથમ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) ટર્મિનલ અને બ્રાઉનફિલ્ડ પોર્ટની આધારશિલા ક્યા મુકવામાં આવી ?

ભાવનગર
ધોલેરા
હજિરા
જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
સ્વચ્છ સર્વેક્ષણ 2022 રેન્કિંગમાં નીચે પૈકીના ક્યા શહેરને 5 સ્ટાર કચરા મુક્ત શહેરો જાહેર કરાયા છે ?
1. સુરત 2. ભોપાલ 3. મૈસુર 4. વિશાખાપટ્ટનમ 5. નવી મુંબઈ 6. તિરુપતિ

માત્ર 1,2,3,4
1,2,3,4,5,6
માત્ર 2,4,5,6
માત્ર 1,3,5,6

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP