કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5G સેવાઓ લૉન્ચ કરી છે. પ્રથમ તબક્કામાં ગુજરાતના ક્યા શહેરોમાં 5G સેવા લૉન્ચ કરાશે ?
1. અમદાવાદ 2. રાજકોટ 3. ગાંધીનગર 4. વડોદરા 5. જામનગર

માત્ર 1,3,4
માત્ર 1,2,3
માત્ર 1,2,4
માત્ર 1,3,5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

એક પણ નહીં
આપેલ બંને
શેહાન કરુણાતિલકાને તેમની નવલકથા ‘The Seven Moons of maali Almeida' માટે આ પુરસ્કાર એનાયત કરાયો.
શ્રીલંકાના લેખક શેહાન કરુણાતિલકાને વર્ષ 2022નું બુકર પ્રાઈઝ એનાયત કરાયો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં ક્યા રાજ્યના સંથાનપરા ક્ષેત્રના કાલીપરા પહાડોમા નીલકુરિંજી ફૂલોની 6 નવી પ્રજાતિઓ શોધવામાં આવી ?

કેરળ
કર્ણાટક
મહારાષ્ટ્ર
ગોવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યના ઉનામાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફર્મેશન ટેકનોલોજી (IIIT)નું ઉદ્ઘાટન કર્યું ?

બિહાર
હિમાચલ પ્રદેશ
ઉત્તરાખંડ
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ PM-DevINE યોજના ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ?

પૂર્વોત્તરના વિકાસ
કેન્દ્રશાસિત પ્રદેશના વિકાસ
એક પણ નહીં
આદિવાસી વિસ્તારના વિકાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP