કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં સાહિત્યનો 2022નો નોબેલ પુરસ્કાર જીતનારા એની અર્નોક્સ (Annie Ernoux) ક્યા દેશના લેખિકા છે ?

યુક્રેન
ઈંગ્લેન્ડ
ફ્રાન્સ
નોર્વે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
ભારતમાં પ્રથમ 4.20 મેગાવોટ વિન્ડ ટર્બાઈન જનરેટર ક્યા ચાલુ થયું ?

જૈસલમેર (રાજસ્થાન)
કચ્છ (ગુજરાત)
તિરુનેલવલી(તમિલનાડુ)
કોચી (કેરળ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP