કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ફંડ દ્વારા પ્રકાશિત લિવિંગ પ્લેનેટ રિપોર્ટ અનુસાર, છેલ્લા 50 વર્ષોમાં મોનિટર કરવામાં આવેલ વન્યજીવ વસતીમાં કેટલા ટકાનો ઘટાડો થયો ?

47%
69%
75%
51%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)
તાજેતરમાં મેઘાલયના રાજ્યપાલનો વધારાનો હવાલો કોને સોંપાયો ?

બી.ડી. મિશ્રા
સત્યદેવ નારાયણ આર્ય
લા. ગણેશન
જગદીશ મુખી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP