કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ગૃહમંત્રીઓની ચિંતન શિબિરનું આયોજન ક્યા કરાયું હતું ? રાજસ્થાન મહારાષ્ટ્ર હરિયાણા ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર હરિયાણા ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) INTERPOLનું વડુમથક ક્યાં આવેલું છે ? વિયેના (ઓસ્ટ્રિયા) લિયોન (ફ્રાન્સ) ન્યૂયોર્ક (USA) સ્ટોકહોમ (સ્વિત્ઝર્લેન્ડ) વિયેના (ઓસ્ટ્રિયા) લિયોન (ફ્રાન્સ) ન્યૂયોર્ક (USA) સ્ટોકહોમ (સ્વિત્ઝર્લેન્ડ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશમાં અસોલા ભટ્ટી વન્યજીવ અભયારણ્યમાં પ્રથમવાર દિપડા જોવા મળ્યા ? હરિયાણા રાજસ્થાન ઉત્તર પ્રદેશ દિલ્હી હરિયાણા રાજસ્થાન ઉત્તર પ્રદેશ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ISAની 5મી બેઠકમાં ‘સોલર ફેસિલિટી’ને મંજૂરી આપવામાં આવી. આપેલ બંને સોલર ફેસિલિટીના બે ઘટકો છે - સોલર પેમેન્ટ ગેરેન્ટી ફંડ અને સોલર ઈન્સ્યોરન્સ ફંડ એક પણ નહીં ISAની 5મી બેઠકમાં ‘સોલર ફેસિલિટી’ને મંજૂરી આપવામાં આવી. આપેલ બંને સોલર ફેસિલિટીના બે ઘટકો છે - સોલર પેમેન્ટ ગેરેન્ટી ફંડ અને સોલર ઈન્સ્યોરન્સ ફંડ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વર્ષ 2022ના સાહિત્ય અકાદમી યુવા પુરસ્કારના જ્યૂરી મેમ્બરમાં કોનો સમાવેશ થાય છે ?1.બળવંત જાની 2. બિંદુ ભટ્ટ 3. સેજલ શાહ માત્ર 2 અને 3 માત્ર 1 અને 3 1,2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 માત્ર 1 અને 3 1,2 અને 3 માત્ર 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા દેશે તેનું પ્રથમ અવકાશ આધારિત ટેલિસ્કોપ કુઆફુ-1 લૉન્ચ કર્યું ? રશિયા ઈઝરાયેલ જાપાન ચીન રશિયા ઈઝરાયેલ જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP