કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) રાષ્ટ્રીય એકતા દિવસ ક્યારે મનાવાય છે ? 30 ઓક્ટોબર 29 ઓક્ટોબર 31 ઓક્ટોબર 28 ઓક્ટોબર 30 ઓક્ટોબર 29 ઓક્ટોબર 31 ઓક્ટોબર 28 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા ગુજરાતી સાહિત્યકારને ‘રાજા રવિ વર્મા' જીવનચરિત્ર બદલ વર્ષ 2022નો સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર એનાયત કરાયો ? રામ મોરી આબિદ સુરતી અક્ષય દેસાઈ ભરત ખેની રામ મોરી આબિદ સુરતી અક્ષય દેસાઈ ભરત ખેની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ક્યા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશના પહાડી સમુદાયને આદિવાસી (ST) જાતિનો દરજ્જો આપવાની ઘોષણા કરી ? જમ્મુ-કાશ્મીર હિમાચલ પ્રદેશ લદાખ ઉત્તરાખંડ જમ્મુ-કાશ્મીર હિમાચલ પ્રદેશ લદાખ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સ્વચ્છ સર્વેક્ષણ 2022 રેન્કિંગમાં ક્યું શહેર ભારતનું પ્રથમ 7 સ્ટાર કચરા મુક્ત શહેર બની ગયું છે ? ભોપાલ પુણે ઈન્દોર સુરત ભોપાલ પુણે ઈન્દોર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સ્વચ્છ સર્વેક્ષણ 2022 રેન્કિંગમાં નીચે પૈકીના ક્યા શહેરને 5 સ્ટાર કચરા મુક્ત શહેરો જાહેર કરાયા છે ? 1. સુરત 2. ભોપાલ 3. મૈસુર 4. વિશાખાપટ્ટનમ 5. નવી મુંબઈ 6. તિરુપતિ માત્ર 1,3,5,6 માત્ર 1,2,3,4 માત્ર 2,4,5,6 1,2,3,4,5,6 માત્ર 1,3,5,6 માત્ર 1,2,3,4 માત્ર 2,4,5,6 1,2,3,4,5,6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વર્ષ 2022ના સાહિત્ય અકાદમી બાળ સાહિત્ય પુરસ્કારના જ્યૂરી મેમ્બરમાં કોનો સમાવેશ થાય છે ?1. ધિરેન્દ્ર મેહતા 2. નટવર પટેલ 3. મમતા કાળિયા માત્ર 2 અને 3 માત્ર 1 અને 2 1,2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 અને 2 1,2 અને 3 માત્ર 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP