કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં મિશન LiFEનું પૂરું નામ Lifestyle for Environment છે. આપેલ બંને PM મોદીએ કેવિડયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં મિશન LiFE અભિયાનની શરૂઆત કરી. એક પણ નહીં મિશન LiFEનું પૂરું નામ Lifestyle for Environment છે. આપેલ બંને PM મોદીએ કેવિડયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં મિશન LiFE અભિયાનની શરૂઆત કરી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ટાઈમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2023માં ભારતની પ્રથમ ક્રમની શૈક્ષણિક સંસ્થા કઈ છે ? IIT મુંબઈ IIT મદ્રાસ IIT દિલ્હી IISc બેંગલુરુ IIT મુંબઈ IIT મદ્રાસ IIT દિલ્હી IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ફ્રીડમ હાઉસ ઈન્ટરનેટ ફ્રીડમ ઈન્ડેક્સમાં ભારતનો રેન્ક કેટલામો છે ? 51 41 55 31 51 41 55 31 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) બુકર પ્રાઈઝની સ્થાપના ક્યા વર્ષે ઈંગ્લેન્ડમાં કરવામાં આવી હતી ? 1981 1985 1969 1945 1981 1985 1969 1945 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં સ્વદેશી રીતે વિકસિત સ્પેશિયલ એવિયેશન ફ્યુલ AVGAS 100 LL લૉન્ચ કરવામાં આવ્યું, તેનો વિકાસ કઈ કંપનીએ કર્યો છે ? BPCL એક પણ નહીં IOC ONGC BPCL એક પણ નહીં IOC ONGC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા ભારતીયને UN SDG એક્શન એવોર્ડની ચેન્જમેકર કેટેગરીમાં એવોર્ડ એનાયત કરાયો ? રેણુકા વર્મા મહિમા શર્મા દિયા મિશ્રા સૃષ્ટિ બક્ષી રેણુકા વર્મા મહિમા શર્મા દિયા મિશ્રા સૃષ્ટિ બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP