કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં કેન્દ્ર સરકારે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના મૂલ્યાંકન અને માન્યતાને મજબૂત કરવા માટે ઉચ્ચસ્તરીય પેનલનું ગઠન કર્યું તેના અધ્યક્ષ કોણ છે ?

પી.કે. ક્રિષ્ણન
પી.કે. સેહગલ
આર. વિશ્વેશ્વરૈયા
કે.રાધાકૃષ્ણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
ઈલાબેન ભટ્ટે કઈ સંસ્થાના ચાન્સેલર પદે સેવા આપી હતી ?

ગુજરાત વિદ્યાપીઠ
ગુજરાત યુનિવર્સિટી
એમ.એસ.યુનિવર્સિટી
ગુજરાત સાહિત્ય પરિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP