કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) શિશુ સુરક્ષા દિવસ ક્યારે મનાવાય છે ? 5 નવેમ્બર 7 નવેમ્બર 8 નવેમ્બર 6 નવેમ્બર 5 નવેમ્બર 7 નવેમ્બર 8 નવેમ્બર 6 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ‘Operation Vigilant Storm' ક્યા બે દેશો વચ્ચેનો સંરક્ષણ યુદ્ધાભ્યાસ છે ? ચીન અને રશિયા ભારત અને દ.કોરિયા ચીન અને ઉ.કોરિયા અમેરિકા અને દ.કોરિયા ચીન અને રશિયા ભારત અને દ.કોરિયા ચીન અને ઉ.કોરિયા અમેરિકા અને દ.કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ગૃહ મંત્રાલયે કેટલી ભાષાઓનો મધર ટંગ સર્વે હાથ ધર્યો હતો ? 461 576 562 375 461 576 562 375 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કઈ સંસ્થા/મંત્રાલયે ડિજિટલ શક્તિ 4.0 અભિયાન લૉન્ચ કર્યું ? શિક્ષણ મંત્રાલય નીતિ આયોગ ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય રાષ્ટ્રીય મહિલા આયોગ શિક્ષણ મંત્રાલય નીતિ આયોગ ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય રાષ્ટ્રીય મહિલા આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) નીચેના પૈકી ક્યા રમતવીરને વર્ષ 2022નો અર્જુન એવોર્ડ એનાયત થયો નથી ? ભાવિના પટેલ નિખત ઝરીન સીમા પુનિયા સાક્ષી કુમારી ભાવિના પટેલ નિખત ઝરીન સીમા પુનિયા સાક્ષી કુમારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) U-19 મેન્સ T20 વર્લ્ડ કપ 2024ની મેજબાની ક્યો દેશ કરશે ? થાઈલેન્ડ બાંગ્લાદેશ શ્રીલંકા ભારત થાઈલેન્ડ બાંગ્લાદેશ શ્રીલંકા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP