કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે આયોજિત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ મીટ ‘ઈન્વેસ્ટ કર્ણાટક 2022'નું ઉદ્ઘાટન કર્યું હતું ?

પુણે
નવી દિલ્હી
મુંબઈ
બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે ભારતનું પ્રથમ એલિફન્ટ ડેથ ઑડિટ ફ્રેમવર્ક રજૂ કર્યું ?

મહારાષ્ટ્ર
રાજસ્થાન
કેરળ
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ભારતે કયા દેશ સાથે યુદ્ધ અભ્યાસ 2022ની 18મી આવૃત્તિનું આયોજન કર્યું હતું ?

ઈંગ્લેન્ડ
અમેરિકા
જાપાન
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP