કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. મંકીપોક્સનું નામ 1970માં રાખવામાં આવ્યું હતું. આપેલ બંને WHOએ મંકીપોક્સ વાઈરસનું નામ બદલીને mpox રાખ્યું. એક પણ નહીં મંકીપોક્સનું નામ 1970માં રાખવામાં આવ્યું હતું. આપેલ બંને WHOએ મંકીપોક્સ વાઈરસનું નામ બદલીને mpox રાખ્યું. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ યુથ ઈનોવેશન મૂવમેન્ટ ‘Youth Co : Lab’ની 5મી આવૃત્તિ લૉન્ચ કરી ? UNDP ઈન્ડિયા એક પણ નહીં અટલ ઈનોવેશન મિશન (AIM) આપેલ બંને UNDP ઈન્ડિયા એક પણ નહીં અટલ ઈનોવેશન મિશન (AIM) આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારતે ક્યા દેશ સાથે ઈન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ માટે ઈકોનોમિક ડેવલપમેન્ટ કોઓપરેશન ફંડ લોન સમજૂતી પર હસ્તાક્ષર કર્યા ? જાપાન દ.કોરિયા અમેરિકા ઓસ્ટ્રેલિયા જાપાન દ.કોરિયા અમેરિકા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ગ્લોબલ ટેકનોલોજી સમિટ 2022 ક્યા યોજાઈ હતી ? બેંગલુરુ નવી દિલ્હી ચેન્નાઈ પુણે બેંગલુરુ નવી દિલ્હી ચેન્નાઈ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ ‘Climate Investment Opportunities in India's Cooling Sector’ રિપોર્ટ જારી કર્યો ? WMO IMF ADB વર્લ્ડ બેંક WMO IMF ADB વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ સગર્ભા મહિલાઓ માટે ‘સ્વસ્થગર્ભ’ મોબાઈલ એપ વિકસિત કરી ? AIIMS દિલ્હી એક પણ નહીં આપેલ બંને IIT રુડકી AIIMS દિલ્હી એક પણ નહીં આપેલ બંને IIT રુડકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP