કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) માનસિક સ્વાસ્થ્ય અને સામાજિક દેખરેખ નીતિ શરૂ કરનારું પ્રથમ પૂર્વોત્તર રાજ્ય ક્યું છે ? નાગાલેન્ડ સિક્કિમ મેઘાલય મિઝોરમ નાગાલેન્ડ સિક્કિમ મેઘાલય મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રાજેશ વ્યાસ મનોજ મિશ્રા કુમારપાળ દેસાઈ પંકજ પટેલ રાજેશ વ્યાસ મનોજ મિશ્રા કુમારપાળ દેસાઈ પંકજ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યનો ક્યોંઝર જિલ્લો ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન (DMF) યોજના અંતર્ગત ભારતનો સૌથી વધુ ફંડ મેળવનારો જિલ્લો છે ? ઓડિશા આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર છત્તીસગઢ ઓડિશા આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ ક્યારે મનાવાય છે ? 2 ડિસેમ્બર 3 ડિસેમ્બર 7 ડિસેમ્બર 1 ડિસેમ્બર 2 ડિસેમ્બર 3 ડિસેમ્બર 7 ડિસેમ્બર 1 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) આંતરરાષ્ટ્રીય ચિતા દિવસ ક્યારે મનાવાય છે ? 3 ડિસેમ્બર 4 ડિસેમ્બર 5 ડિસેમ્બર 2 ડિસેમ્બર 3 ડિસેમ્બર 4 ડિસેમ્બર 5 ડિસેમ્બર 2 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) Advanced light Helicopter (ALH) Mk-III કઈ સંસ્થા દ્વારા નિર્મિત છે ? HAL BEL L&T એકપણ નહીં HAL BEL L&T એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP