કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) દીના બોલુઆર્ટે ક્યા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા ? માલદીવ પેરુ ફીઝી જાપાન માલદીવ પેરુ ફીઝી જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારતીય સૈન્યના આગામી એન્જિનિયર ઈન ચીફ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? જનરલ અરવિંદ વાલિયા જનરલ સર રોય બુચર જનરલ કે.એસ.થિમય્યા જનરલ જે.એન. ચૌધરી જનરલ અરવિંદ વાલિયા જનરલ સર રોય બુચર જનરલ કે.એસ.થિમય્યા જનરલ જે.એન. ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં સંસ્કૃતિ મંત્રાલયે ક્યા શહેરમાં ‘સ્વર ધરોહર મહોત્સવ'નું આયોજન કર્યું ? મુંબઈ વારાણસી કોચી નવી દિલ્હી મુંબઈ વારાણસી કોચી નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં અલુવા સ્થિત બીજ ફાર્મને ભારતનું પ્રથમ કાર્બન ન્યૂટ્રલ ફાર્મ ઘોષિત કરાયું ? તમિલનાડુ કેરળ આંધ્રપ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્રપ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) સેટેલાઈટ સ્પેક્ટ્રમની હરાજી કરનારો પ્રથમ દેશ ક્યો બનશે ? ચીન ભારત રશિયા જાપાન ચીન ભારત રશિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને ભારતના કૌશિક કપ્પગંતુલુને અર્થશોટ પુરસ્કાર 2022 એનાયત કરાયો છે. તેમને આ પુરસ્કાર પ્રોટેક્ટ એન્ડ રિસ્ટોર નેચર શ્રેણી અંતર્ગત ખેતી (Kheyti) સ્ટાર્ટઅપ માટે મળ્યો છે. એક પણ નહીં આપેલ બંને ભારતના કૌશિક કપ્પગંતુલુને અર્થશોટ પુરસ્કાર 2022 એનાયત કરાયો છે. તેમને આ પુરસ્કાર પ્રોટેક્ટ એન્ડ રિસ્ટોર નેચર શ્રેણી અંતર્ગત ખેતી (Kheyti) સ્ટાર્ટઅપ માટે મળ્યો છે. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP