સામાન્ય જ્ઞાન (GK)
આગમ સાહિત્યના સૌથી મોટા વૃતિકાર તરીકે કયા જૈન વિદ્વાન ખ્યાતિ પામ્યા હતા ?

શાલિભદ્રસૂરિ
માણિક્યચંદ્રસૂરિ
નરચંદ્રસૂરિ
મલયગીરીસૂરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કલેકટરશ્રીએ આપીલ કે રિવિઝનમાં કરેલ આદેશની હુકમી નોંધ ગામના નમૂના નં.6 માં પાડવી ___

જો અસરકર્તા પક્ષકાર દ્વારા જણાવવામાં આવે તો જ પાડવાની રહે.
ફરજીયાત છે.
જો કલેકટરશ્રીએ પોતાના આદેશમાં સૂચના આપી હોય તો જ પાડવાની રહે.
મરજિયાત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રોજગાર કચેરીમાં નામ-નોંધણી કરાવવાની વધુમાં વધુ ઉંમર કેટલી (ઉપલી વયમર્યાદા) હોવી જોઈએ ?

28 વર્ષ
58 વર્ષ
45 વર્ષ
ઉપલી વયમર્યાદા નક્કી થયેલ નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
દેવની મોરી એક સ્થળ છે જ્યાં ___

મસ્જિદના અવશેષો છે
જૈન મંદિરના અવશેષો છે
બૌદ્ધ મઠના અવશેષો છે
દેવળના અવશેષો છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP