કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં કઈ કંપનીએ ભારતની પ્રથમ માસ સેગમેન્ટ ફ્લેક્સ ફ્યૂલ પ્રોટોટાઈપ કારનું પ્રદર્શન કર્યું ?

હ્યુન્ડાઈ
TATA
ટોયોટા
મારુતિ સુઝુકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
ભારતીય નૈસેનાએ તમિલનાડુના કટુપલ્લીમાં ભારતનું પ્રથમ એન્ટિ સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ INS અર્નલા લૉન્ચ કર્યું, તેનો વિકાસ કઈ કંપનીએ કર્યો છે ?

ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનયર્સ લિ.
કોચીન શિપયાર્ડ લિમિટેડે
એક પણ નહીં
મઝગાવ ડોક શિપબિલ્ડર્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ક્યા મંત્રાલયે AI પે ચર્ચા (AI Dialogue) કાર્યક્રમનું આયોજન કર્યું હતું ?

નાણાં મંત્રાલય
વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય
MSME મંત્રાલય
ઈલેકટ્રોનિક્સ અને IT મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ આગામી પેઢીના ઈલેક્ટ્રોનિક ઉપકરણોના નિર્માણ માટે ઊર્જા કુશળ કમ્પ્યુટિંગ પ્લેટફોર્મ વિકસિત કર્યું છે ?

IIT બોમ્બે
IIT દિલ્હી
IIT મદ્રાસ
IISc બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP