સામાન્ય જ્ઞાન (GK)
ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા સૌપ્રથમ પ્રયોગાત્મક ધોરણે ટેલિગ્રાફ સેવાઓ ___ અને ___ વચ્ચે શરૂ કરવામાં આવી હતી.
સામાન્ય જ્ઞાન (GK)
વિશ્વનો સૌથી મોટો નદીય ટાપુ (માજુલી) કઈ નદી પર આવેલો છે ?
સામાન્ય જ્ઞાન (GK)
ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા ?
સામાન્ય જ્ઞાન (GK)
કડિયા ડુંગરની તળેટીમાં એક શિલામય સિંહ સ્તંભ આવેલો છે, તે કયા ધર્મ સાથે સંકળાયેલો છે ?
સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતનો ઇતિહાસ સૌ પ્રથમ નીચેનામાંથી કોના ધ્વારા લખવામાં આવ્યો છે ?