કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ખેલો ઈન્ડિયા મહિલા ટુર્નામેન્ટમાં પ્રથમ વખત કઈ રમતનો સમાવેશ કરવામાં આવ્યો ? ટ્રેક સાયકિલંગ રોવિગ તીરંદાજી એક પણ નહીં ટ્રેક સાયકિલંગ રોવિગ તીરંદાજી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ઓસ્ટ્રેલિયા ઈન્ડિયા સેન્ટર ફોર એનર્જી (AICE) શરૂ કરવા માટે કઈ ભારતીય સંસ્થા કાર્યરત છે ? IIT મદ્રાસ IIT દિલ્હી IIT બોમ્બે IIT ખડગપુર IIT મદ્રાસ IIT દિલ્હી IIT બોમ્બે IIT ખડગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ EQUULEUS Spacecraft ક્યા દેશ સાથે સંબંધિત છે ? ફ્રાન્સ રશિયા દ.કોરિયા જાપાન ફ્રાન્સ રશિયા દ.કોરિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ક્યા શહેરમાં સ્થિત 126 વર્ષ જૂના સેન્ટ લ્યુક ચર્ચને પુનઃ સ્થાપિત કરવામાં આવ્યું અને 35 વર્ષ બાદ ફરીથી ખુલ્લુ મૂકવામાં આવ્યું ? નોઈડા બિકાનેર શ્રીનગર ગયા નોઈડા બિકાનેર શ્રીનગર ગયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. કેન્દ્ર સરકારે એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે 'Lion@47 : Vision for Amrutkal' યોજનાનું અનાવરણ કર્યું છે. આપેલ બંને એક પણ નહીં આ યોજના 'પ્રોજેક્ટ લાયન'ના ભાગરૂપે લૉન્ચ કરવામાં આવી છે કેન્દ્ર સરકારે એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે 'Lion@47 : Vision for Amrutkal' યોજનાનું અનાવરણ કર્યું છે. આપેલ બંને એક પણ નહીં આ યોજના 'પ્રોજેક્ટ લાયન'ના ભાગરૂપે લૉન્ચ કરવામાં આવી છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) વર્લ્ડ બેંક ક્યા દેશને પર્યાવરણ વ્યવસ્થાપનને મજબૂત કરવા માટે 250 મિલિયન ડોલરના ફંડિંગને મંજૂરી આપી ? બાંગ્લાદેશ શ્રીલંકા ભૂટાન નેપાળ બાંગ્લાદેશ શ્રીલંકા ભૂટાન નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP