કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
ગતિશક્તિ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી ?

અમિત શાહ
જ્યોતિરાદિત્ય સિંધિયા
અશ્વિની વૈષ્ણવ
રાજનાથસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
FIH હૉકી વર્લ્ડકપ 2022નું આયોજન ભારતના ક્યા શહેરમાં કરાશે ?

બેંગલુરૂ અને મુંબઈ
મુંબઈ અને ભુવનેશ્વર
હૈદરાબાદ અને મુંબઈ
ભુવનેશ્વર અને રાઉરકેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં કઈ સંસ્થા/મંત્રાલયે કાર્બન કેપ્ચર, યુટિલાઈઝેશન એન્ડ સ્ટોરેજ અંગે અભ્યાસ રિપોર્ટ જારી કર્યો ?

પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય
NITI આયોગ
પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP