કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ક્યા મંત્રાલયે અમૃત ભારત સ્ટેશન યોજના શરૂ કરી ?

રેલવે મંત્રાલય
માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય
આપેલ તમામ
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
અગ્નિ વોરિયર ભારત અને ક્યા દેશ વચ્ચે આયોજિત દ્વિપક્ષીય સંરક્ષણ અભ્યાસ છે ?

ઈંગ્લેન્ડ
શ્રીલંકા
સિંગાપુર
બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા ?

કુંવરજી બાવળિયા
મુળુ બેરા
ભાનુબેન બાબરિયા
ડૉ.કુબેર ડીંડોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
ભારતે ઈન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઈઝેશન (IMO)ની વ્યૂહાત્મક યોજનામાં ડિજિટલાઈઝેશનને સામેલ કરીને ક્યા દેશના પ્રસ્તાવને સમર્થન આપ્યું ?

ઈંગ્લેન્ડ
સાઉદી અરેબિયા
ઓસ્ટ્રેલિયા
UAE

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP