કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
'ઈરફાન ખાન : અ‌ લાઈફ ઈન મુવીઝ' પુસ્તક કોણે લખ્યું ?

આરાધના જોહરી
વિક્રમ સંપથ
સંજીવ સાન્યાલા
શુભ્રા ગુપ્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં ભારત અને ક્યા દેશના સંયુક્ત ઉદ્યમે કલાશ્નિકોવ AK-203નું ઉત્પાદન શરૂ કર્યું ?

રશિયા
અમેરિકા
ઈંગ્લેન્ડ
ઈઝરાયેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP