કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) હાઈડ્રોજન સંચાલિત ટ્રેન શરૂ કરનારો એશિયાનો પ્રથમ દેશ ક્યો બન્યો ? સિંગાપુર જાપાન ચીન ભારત સિંગાપુર જાપાન ચીન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) કલવરી શ્રેણીની પાંચમી સબમરીન ‘વાગીર’નું નિર્માણ કઈ સંસ્થાએ કર્યું છે ? કોચીન શિપયાર્ડ લિ. મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ લિ. એકપણ નહીં GSRE કોચીન શિપયાર્ડ લિ. મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ લિ. એકપણ નહીં GSRE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં જળજીવન મિશન (JJM) અંતર્ગત 11 કરોડ નળ જળ કનેક્શન પૂરા પાડવામાં આવ્યા. આ મિશનની શરૂઆત PM મોદીએ ક્યા વર્ષે કરી હતી ? 2016 2019 2018 2020 2016 2019 2018 2020 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 'ફ્યુચર એન્જિનિયર પ્રોગ્રામ’ કઈ મલ્ટિનેશનલ કંપનીની પહેલ છે ? એમેઝોન ગૂગલ TCS વિપ્રો એમેઝોન ગૂગલ TCS વિપ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) MAARG (Mentorship, Advisory, Assistance, Resilience and Growth) પ્લેટફોર્મ ક્યા મંત્રાલય અંતર્ગત કાર્યરત્ છે ? રોડ પરિવહન અને હાઈવે મંત્રાલય શિક્ષણ મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ગૃહ મંત્રાલય રોડ પરિવહન અને હાઈવે મંત્રાલય શિક્ષણ મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ક્યું રાજ્ય વિશ્વના સૌથી મોટા ઓપન થિયેટર 'ધનુ યાત્રા’ ઉત્સવનું આયોજન કરે છે ? પ.બંગાળ ઓડિશા છત્તીસગઢ મહારાષ્ટ્ર પ.બંગાળ ઓડિશા છત્તીસગઢ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP