કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ગ્રીન હાઈડ્રોજન વિકાસ અને અંડર સી કેબલ કનેક્ટિવિટી અંગે સમજૂતી કરી ? અમેરિકા જાપાન UAE ઓસ્ટ્રેલિયા અમેરિકા જાપાન UAE ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરની ઘોષણા અનુસાર, ભારતને ક્યા વર્ષ સુધીમાં ડોપ્લર વેધર રડાર નેટવર્કથી કવર કરાશે ? 2025 2027 2030 2023 2025 2027 2030 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI) અંતર્ગત ભારતના કેટલા સ્મારકો સુરક્ષિત છે ? 1500 3693 4578 3500 1500 3693 4578 3500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્યની પોલીસે સાયબર કૉંગ્રેસ પહેલ લૉન્ચ કરી ? કેરળ તેલંગાણા આંધ્ર પ્રદેશ ઓડિશા કેરળ તેલંગાણા આંધ્ર પ્રદેશ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) DPIIT દ્વારા સ્ટાર્ટઅપ ઈન્ડિયા ઈનોવેશન વીક ક્યારે મનાવાશે ? 15થી 21 જાન્યુઆરી 7થી 13 જાન્યુઆરી 10થી 16 જાન્યુઆરી 9થી 15 જાન્યુઆરી 15થી 21 જાન્યુઆરી 7થી 13 જાન્યુઆરી 10થી 16 જાન્યુઆરી 9થી 15 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા શહેરમાં વિશ્વનું પ્રથમ તાડના પાન પર લિખિત પાંડુલિપિના સંગ્રહાલય (Palm leaf Manusript Museum)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? હૈદરાબાદ તિરુવનંતપુરમ બોધિગયા વિશાનાપટ્ટનમ હૈદરાબાદ તિરુવનંતપુરમ બોધિગયા વિશાનાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP