કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરની ઘોષણા અનુસાર, ભારતને ક્યા વર્ષ સુધીમાં ડોપ્લર વેધર રડાર નેટવર્કથી કવર કરાશે ? 2030 2023 2027 2025 2030 2023 2027 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) DPIIT દ્વારા સ્ટાર્ટઅપ ઈન્ડિયા ઈનોવેશન વીક ક્યારે મનાવાશે ? 10થી 16 જાન્યુઆરી 9થી 15 જાન્યુઆરી 15થી 21 જાન્યુઆરી 7થી 13 જાન્યુઆરી 10થી 16 જાન્યુઆરી 9થી 15 જાન્યુઆરી 15થી 21 જાન્યુઆરી 7થી 13 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નીચેનામાંથી ક્યા રાજ્યે મહિલાઓને જાહેર સેવાઓમાં 30% અનામત આપવા માટે બિલ પસાર કર્યું ? ઉત્તરાખંડ રાજસ્થાન કેરળ તમિલનાડુ ઉત્તરાખંડ રાજસ્થાન કેરળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) રાષ્ટ્રીય પ્રવાસન દિવસ (National Tourism Day) ક્યારે મનાવાય છે ? 26 જાન્યુઆરી 25 જાન્યુઆરી 27 જાન્યુઆરી 24 જાન્યુઆરી 26 જાન્યુઆરી 25 જાન્યુઆરી 27 જાન્યુઆરી 24 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) એપ્રિલ 2023માં G20 સ્પેસ 20 કાર્યક્રમની મેજબાની ક્યું શહેર કરશે ? શિલોંગ રાંચી અગરતલા મુંબઈ શિલોંગ રાંચી અગરતલા મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) શહિદ દિવસ ક્યારે મનાવાય છે ? 30 જાન્યુઆરી 28 જાન્યુઆરી 31 જાન્યુઆરી 29 જાન્યુઆરી 30 જાન્યુઆરી 28 જાન્યુઆરી 31 જાન્યુઆરી 29 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP