કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

એક પણ નહીં
ભારતીય નૌસેનાનો મુખ્ય સમુદ્રી અભ્યાસ TROPEX 2023નું આયોજન હિન્દ મહાસાગર ક્ષેત્રમાં કરવામાં આવ્યું.
TROPEX નું પૂરું નામ Theatre Level Operational Readiness Exercise છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં ક્યા દેશના વૈજ્ઞાનિકોએ નવી જળ શુદ્ધિકરણ સિસ્ટમ વિકસાવી, જે માઈક્રોપ્લાસ્ટિકને ઝડપથી અને અસરકારક રીતે ફિલ્ટર કરી શકે છે ?

અમેરિકા
દ.કોરિયા
ભારત
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં આયુષ્યમાન ભારત અંતર્ગત કેટલા આયુષ્માન ભારત આરોગ્ય અને કલ્યાણ કેન્દ્રો શરૂ કરવાનું લક્ષ્ય હાંસલ કરાયું છે ?

1.5 લાખ
1 લાખ
5 લાખ
2 લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
સિરિયમ દ્વારા ‘ઓન ટાઈમ પરફોર્મન્સ રિવ્યૂ 2021 એરલાઈન્સ એન્ડ એરપોર્ટ્સ' રિપોર્ટમાં મોટા એરપોર્ટની વૈશ્વિક સ્તરે 8મો ક્રમ મેળવ્યો ?

પુણે ઈન્ટરનેશનલ એરપોર્ટ
ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ
મેંગલોર ઈન્ટરનેશનલ એરપોર્ટ
ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP