કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ઉત્તર ભારતના સૌથી મોટા ફ્લોર્ટિંગ સોલાર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ક્યા શહેરમાં કરાયું ? ચંડીગઢ નોઈડા દેહરાદૂન લેહ ચંડીગઢ નોઈડા દેહરાદૂન લેહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં આધુનિક સિંચાઈ પ્રણાલી ધરાવતી નારાયણપુર લેફ્ટ બેંક નહેરનું ઉદ્ઘાટન કર્યું ? કેરળ તમિલનાડુ કર્ણાટક ઓડિશા કેરળ તમિલનાડુ કર્ણાટક ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા દેશના ચેસ ખેલાડી મેગ્નસ કાર્લસને વર્લ્ડ રેપિડ અને વર્લ્ડ બ્લિટ્ઝ ચેસ ખિતાબ બંને જીત્યા ? રશિયા નોર્વે ફ્રાન્સ UK રશિયા નોર્વે ફ્રાન્સ UK ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા દેશે ગ્લોબલ સાઉથ સેન્ટર ઓફ એક્સેલેન્સ સ્થાપવાની ઘોષણા કરી ? ભારત ચીન બાંગ્લાદેશ જાપાન ભારત ચીન બાંગ્લાદેશ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 83મી અખિલ ભારતીય પ્રિસાઈડિંગ ઓફિસર્સ (એસેમ્બલી સ્પીકર્સ) કોન્ફરન્સ ક્યા શહેરમાં યોજાશે ? દિલ્હી ફરીદાબાદ જયપુર પટના દિલ્હી ફરીદાબાદ જયપુર પટના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 2007 અને 2022 વચ્ચે દેશમાં કાલા અઝારના કેસોમાં કેટલા ટકાનો ઘટાડો થયો છે ? 99.2% 98.7% 78.4% 95.9% 99.2% 98.7% 78.4% 95.9% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP