કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં તાજેતરમાં સરકારે રાસાયણિક ખાતરોના ઉપયોગને ઘટાડવા માટે PM PRANAM યોજના શરૂ કરી છે. આપેલ બંને PM PRANAM યોજનાનું પૂરું નામ PM Programme for Restoration, Awareness, Nourishment and Amelioration of Mother Earth છે. એક પણ નહીં તાજેતરમાં સરકારે રાસાયણિક ખાતરોના ઉપયોગને ઘટાડવા માટે PM PRANAM યોજના શરૂ કરી છે. આપેલ બંને PM PRANAM યોજનાનું પૂરું નામ PM Programme for Restoration, Awareness, Nourishment and Amelioration of Mother Earth છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ‘આરોહિણી પહેલ’ તાલીમ કાર્યક્રમ શરૂ કર્યો ? ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ START સંધિ ક્યા બે દેશો વચ્ચેની પરમાણુ સંધિ છે ? ભારત અને અમેરિકા ચીન અને અમેરિકા રશિયા અને ચીન રશિયા અને અમેરિકા ભારત અને અમેરિકા ચીન અને અમેરિકા રશિયા અને ચીન રશિયા અને અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલી પુદુમઈ પેન શિષ્યવૃત્તિ યોજના ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) સરહદ પાર UPI પેમેન્ટ સર્વિસ લૉન્ચ કરનારું ભારતનું પ્રથમ ફિનટેક પ્લેટફોર્મ ક્યું બન્યું ? Bharat Pe એક પણ નહીં PhonePe PayTm Bharat Pe એક પણ નહીં PhonePe PayTm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) આંતરરાષ્ટ્રીય માનવ બંધુત્વ દિવસ (International Day of Human Fraternity) ક્યારે મનાવાય છે ? 4 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 6 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી 4 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 6 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP