ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ભક્ત કવિ નરસિંહ મહેતાએ જૂનાગઢના દામોદર કુંડમાં દરરોજ સવારે પદો ગાતા ગાતા નાહવા જતા, તે સમયે ગાયેલા પદો કયા નામે ઓળખાયા ?

પ્રભાતિયા
હરિગાન
ભક્તિગીત
રામગ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લેખક અને તેની કૃતિ અંગેનું કયું જોડકું યોગ્ય નથી ?

કવિ નર્મદ - કવિચરિત્ર
બાલાશંકર કંથારિયા - તરંગ લીલા
પ્રેમાનંદ - ઓખાહરણ
આખો - પંચીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેની કાવ્યપંક્તિ અને કવિની જોડીઓમાં કઈ બંધબેસતી નથી ?

"ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી
"જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર
"હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ
"મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP