કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં જાહેર કરાયેલ દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ પુરસ્કાર 2023 અંગે ક્યું જોડકું અયોગ્ય છે ?

સર્વશ્રેષ્ઠ વેબસીરિઝ : રુદ્ર
સર્વશ્રેષ્ઠ અભિનેતા : રણબીર કપૂર
સર્વશ્રેષ્ઠ અભિનેત્રી : આલિયા ભટ્ટ
સર્વશ્રેષ્ઠ નિર્દેશક : વિવેક અગ્નિહોત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
પ્રથમ વીમેન્સ U-19 T20 વર્લ્ડ કપ ક્યા દેશની ક્રિકેટ ટીમે જીત્યો ?

ઈંગ્લેન્ડ
ઓસ્ટ્રેલિયા
ન્યૂઝીલેન્ડ
ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આ યોજના અંતર્ગત પ્રથમ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર તુમકુરુ ઈન્ડસ્ટ્રીયલ ટાઉનશિપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
આપેલ બંને
PM ગતિશક્તિ યોજના અંતર્ગત ભારત સરકારે 11 ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર અને 2 ડિફેન્સ કોરિડોર વિકસિત કરવાની યોજના બનાવી છે.
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP